તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભય:પાલનપુરમાં ખોડાલીમડામાં ભરાતુ શાકમાર્કેટ ત્રણબતી વિસ્તારમાં ભરાતાં ભીડ જામી

પાલનપુર10 મહિનો પહેલા
 • કૉપી લિંક

પાલનપુરના ખોડાલીમડા વિસ્તારમાં શાકમાર્કેટ ભરાતું હતું. જ્યાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો હોવાથી પાલિકા દ્વારા લારીધારકોને અલગ-અલગ જગ્યાએ ઉભા રહેવાના પાસ ફાળવાયા હતા. પરંતુ લારીધારકોએ ત્રણબતી વિસ્તારમાં જ અડ્ડો જમાવી દેતાં રહેણાંક વિસ્તારમાં જ લોકોની ભારે ભીડ જામે છે. જ્યારે બહાદુર ગંજ, ત્રણબત્તી અને ટાવર ચોક વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. બેરોકટોક પણે લોકો માસ્ક વગર સોશિયલ ડિસ્ટન્સની જાળવણી રાખ્યા વગર લોકડાઉનના પાલનનો ભંગ કરીને જાહેરમાં ફરતા દેખાય છે. આ વિસ્તારમાં કોરોનાના ચેપના ભયથી સ્થાનિક લોકોમાં ભય ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો