તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોશીયલ ડીસ્ટન્સ:પાલનપુરમાં પોલીસ દ્વારા રાશનકીટનું વિતરણ

પાલનપુર10 મહિનો પહેલા
 • કૉપી લિંક

પાલનપુર પશ્ચિમ પોલીસ મથકના પી.આઇ. આર.કે.સોલંકી દ્વારા તમામ પોલીસને જાણ કરી સ્વેચ્છાએ ફાળો અથવા ખેડૂત પુત્રો દ્વારા પોતાના ઘરે થતી ખેતીવાડીમાંથી અનાજ, શાકભાજી આપવા જણાવ્યું હતું. જેથી પોલીસ કર્મચારીઓ દ્વારા ફાળો તેમજ ચીજવસ્તુ એકત્ર કરી 100 ઉપરાંતની કિટ તૈયાર કરી પી.આઇ. આર.કે.સોલંકી સહીત પોલીસ કર્મચારીના હસ્તે સોશીયલ ડીસ્ટન્સનું ધ્યાન રાખી વિધવા, નિરાધાર,ગરીબ, અંધજનને રાશન કિટ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો