તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આરોગ્ય:લાખણીમાં 11 દુકાનોમાંથી મીઠાઈ, ફરસાણનો નાશ

પાલનપુર10 મહિનો પહેલા
 • કૉપી લિંક

લાખણીમાં લગભગ 11મિઠાઇ ફરસાણની દુકાનોમાંથી અખાદ્ય મિઠાઇ-ફરસાણના જથ્થાનો ગુરુવારે નાશ કરવામાં આવ્યો હતો. બાદમાં ગ્રામ પંચાયતના ટ્રેકટરમાં ભરી તમામ અખાદ્ય જથ્થો ગામથી થોડેક દૂર નાશ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો