તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહામારી:કોરોના વોરિયર્સ ભીલડીની દીકરીનું વતનમાં સ્વાગત

પાલનપુર9 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારી વચ્ચે પાલનપુર કોવિડ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે ભીલડી ગામની દિકરી કિંજલ સ્વરૂપજી વાઘેલા (ઠાકોર) જે છેલ્લા એક મહિનાથી વોરીયર્સ તરીકે ફરજ બજાવી રહી છે. ત્યારે ગુરુવારે ફરજ પરથી પરિવારને મળવા માટે ભીલડી આવી પહોંચતા મહોલ્લાના રહીશો દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો