તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફફડાટ:જાહેરનામાનો ભંગ કરનારા વધુ 43 શખ્સો દંડાયા

પાલનપુર10 મહિનો પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લામાં લોક ડાઉન દરમિયાન જાહેરનામાનો ભંગ કરનારા સામે પોલીસે લાલ આંખ કરી છે.જેમાં પાલનપુર પોલીસે 5, ભાભર 2,  દાંતીવાડા 1,  થરા 1, સુઇગામ 1, ભીલડી 9, વાવ 1, ધાનેરા 8, અમીરગઢ 2, ડીસા 4, પાંથાવાડા 4, માવસરી 1 અને ગઢ પોલીસે 4 મળી કુલ 43 સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.કામ વિના લટાર મારવા નીકળતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો