તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખુશી:પાલનપુર સિવિલમાંથી વધુ 5 કોરોનાના દર્દીઓ સાજા થતાં રજા અપાઈ

પાલનપુર9 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાલનપુરની કોવિડ-19 હોસ્પિટલ માં સારવાર લઈ રહેલા દર્દીઓમાંથી વધુ ૫ દર્દીઓને ગુરુવારે રજા આપવામાં આવી હતી. જિલ્લામાં અગાઉ 36 દર્દીઓ સાજા થતાં રજા અપાઈ હતી તેમજ 3 દર્દીઓના મોત નિપજ્યા હતા અને વધુ 5 દર્દીઓને રજા આપતા સાજા થયેલ દર્દીઓનો આંકડો 41 પર પહોંચ્યો છે. હજુ પણ 40 કોરોના પોઝિટિવ દર્દીઓને પાલનપુરની કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રજા આપેલ દર્દીઓમાં 4 ડીસા તાલુકાના અને 1 દર્દી થરાદ ના છે. જેમાં 1. જીવીબેન બાબુભાઈ વાઘેલા, આસેડા, ડીસા, 2. બાબુભાઈ ઉકાભાઈ વાઘેલા, આસેડા, ડીસા, 3. નીતાબેન નરેશભાઈ દૈયા, સોનીબજાર, ડીસા, 4. નરેશભાઈ લાલચંદભાઈ દૈયા, સોનીબજાર, ડીસા અને 5. અશોકભાઈ સાજાભાઈ પરમાર, થરાદ પોલીસ કર્મીનો સમાવેશ થાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો