તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:પાલાવાસણા પાસે વાહનની ટક્કરે યુવાનનું મોત

મહેસાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઇ નરેશજી સહિત સ્ટાફ પીસીઆર વાનમાં પેટ્રોલિંગમાં હતા, ત્યારે પાલાવાસણા નજીક એરેના મારૂતી સુઝુકી શો-રૂમ સામે માથામાં ઇજા થયેલી હાલતમાં પડેલા યુવકને જોઇ પોલીસે 108ની મદદથી સારવાર માટે સિવિલમાં ખસેડ્યો હતો. જ્યાં તબીબે મૃત જાહેર કર્યો હતો. મૃતકના ખિસ્સામાંથી આઇકાર્ડ કે કોઇ આધાર પુરાવા નહીં મળતાં તેની ઓળખ માટે પોલીસે પ્રયાશ હાથ ધર્યા છે. મહેસાણા તાલુકા પોલીસે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો