અકસ્માત:હીંગળાજપુરા નજીક વાહનની અડફેટે યુવાનનુ મોત, લાશ કોલ્ડરૂમમાં મુકી ઓળખ માટેના પ્રયાસો હાથ ધર્યા

મહેસાણા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા તાલુકાના હીગળાજપુરા ગામના બસ સ્ટેન્ડ પાસે મંગળવારે રાત્રે વાહનની રાહ જોઇને ઉભેલા યુવાનને અહીથી પસાર થયેલ અજાણ્યા વાહન ચાલકે અડફેટે લઇ અકસ્માત સર્જયો હતો.ગંભીર રીતે ઇજા પામેલા યુવાનને માથામાંથી લોહી વધુ વહી જતા ઘટના સ્થળે જ મોત થયુ હતુ.પોલીસે લાશ કોલ્ડરૂમમાં મુકી ઓળખ માટેના પ્રયાસો હાથ ધર્યા છે.

અન્ય સમાચારો પણ છે...