તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદેશ:સિવિલનું કામ કરનારાઓને પાણીના ક્લોરીનેશનના ટેન્ડર અંગે હાઇકોર્ટમાં રિટ

મહેસાણાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મહેસાણાના ઉમિયા કેમિકલના સંચાલકે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા
 • પાણી પુરવઠાના અધિકારીઓને 10મીએ હાજર રહેવા આદેશ

મહેસાણામાં ઉમિયા કેમિકલના નામે વ્યવસાય કરતા અનિલ સી. બારોટે ગુજરાત હાઇકોર્ટમાં વકીલ રાકેશ પરીખ મારફતે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ધરોઇ જૂથ યોજના સામે પિટીશન દાખલ કરી છે. જેમાં આ સંસ્થાએ પાણીના શુદ્ધિકરણ માટે ક્લોરીનેશનના કામ માટે ટેન્ડર નંબરથી ઇ-ટેન્ડર આપ્યું હતું. આ ટેન્ડરમાં સિવિલ કામ કરતા હોય તેમનું રજીસ્ટ્રેશન માગ્યું છે.

હકિકતમાં આ સિવિલ કામ નથી. ટેન્ડરના નિયમ મુજબ ખરેખર ક્લોરીનેશનનું જે કામ કરે છે તેવી અનેક કંપનીઓ આ ટેન્ડરમાં ભાગ ન લઇ શકે, જેથી આ ટેન્ડરમાં હરિફાઇવાળા ભાવ આવે તેમ ન હોઇ સરકારને આર્થિક નુકસાન થઇ શકે. જે પિટીશન ગુજરાત હાઇકોર્ટ જસ્ટીસ આર.એન. છાયા અને આર.પી. સોલરીયા સમક્ષ ચાલતાં બુધવારે પિટીશન હિયરિંગ પર રાખવા હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો