તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વતનની વાટે:કોરોના ગયા બાદ પાછા ગુજરાત આવીશું કે કેમ? ભગવાન જાણે

મહેસાણા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મહેસાણાથી 2400 જેટલા શ્રમિકો સાથે ગ્વાલિયર (એમપી) અને ગાઝીપુર (યુપી) જવા ટ્રેન રવાના

મહેસાણા રેલવે સ્ટેશનથી સોમવારે 2400થી વધારે પરપ્રાંતિયો શ્રમિકોને લઇ ગ્વાલિયર (એમપી) અને ગાઝીપુર (યુપી) જવા બે ટ્રેનો રવાના થઇ હતી. ટ્રેનમાં બેઠા બાદ ઘણા પરપ્રાંતિયોની એક જ વાત હતી કે હવે વતન પહોંચીશું. આંબલિયાસણમાં પાવડરની ફેકટરીમાં કામ કરતા પતિ સાથે વતન જવા નીકળેલી  નિલમ હંસરાજે બે સંતાનોનું માસ્ક સરખા કરતાં કહ્યું કે, હવે આપણે કોરોના ગયા બાદ ગુજરાત આવીશું કે નહીં તે ભગવાન જાણે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો