તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:વિસનગરમાં 11 થી 13 ઓગસ્ટ સુધી વાહન ફિટનેશ કેમ્પ યોજાશે

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા જિલ્લા આરટીઓ કચેરી દ્વારા આગામી તા.11 થી 13 ઓગસ્ટ સુધી વિસનગર ખાતે ફીટનેશ કેમ્પનું આયોજન કરાયું છે. આ કેમ્પ વિસનગર શહેરની મહેસાણા ચોકડી પાસે આવેલા વિસનગર તાલુકા મજૂર સહકારી મંડળીના મેદાન ખાતે યોજવામાં આવશે ત્રણ દિવસ સુધી ચાલનાર કેમ્પનો સમય સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધીનો જ રાખવામાં આવ્યો છે. તેવું મહેસાણા આરટીઓ કચેરીના સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...