કોરોના ઇફેક્ટ:રાન્તાઇ ગામે વડેચી માતાનો યજ્ઞ સંપન્ન થયો

કટોસણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાન્તાઇમાં વડેચી માતાજીના મંદિરમાં સોસિયલ ડિસ્ટન્સિંગ જાઇવીને યજ્ઞ પૂર્ણ થયો હતો.આ ધાર્મિક પ્રસંગે સરપંચ ભરતભાઇ પટેલ તથા સામાજીક કાર્યકર અજયસિંહ ઝાલા અને બાબુભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...