તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:મારઝૂડ કરતા પતિ અને ભાઇથી કંટાળી ઊંઝાની યુવતીનો દવા પી આપઘાત

મહેસાણા13 દિવસ પહેલા
 • કૉપી લિંક

ઊંઝા જીઇબીની સામે છાપરામાં રહેતા વાલાભાઇ ખોડાભાઇ દેવીપૂજક સિદ્ધપુર પરણાવેલી પુત્રી સોનલ અને જમાઇ નરેશભાઇને બે વર્ષ પહેલાં બાજુના છાપરામાં રહેવા આવ્યા હતા. 12 ફેબ્રુઆરીએ વાલાભાઇ ઘરે હાજર હતા, દરમ્યાન જમાઇએ સોનલ ઉલ્ટીઓ કરતી હોવાનું કહેતાં તેઓ પુત્રીના ઘરે દોડી ગયા હતા અને સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા.

પિતા વાલાભાઇએ ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી કે પુત્ર ભરત અને જમાઇ નરેશ શાંતિભાઇ સોનલને મનફાવે તેમ બોલતા હતા અને બંને જણા મારઝુડ કરતાં ઝેરી દવા પી આપઘાત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો