તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:જેલમાં જામીન પર રજા લઇ હાજર ન થતો ઊંઝાનો આરોપી ઝડપાયો

મહેસાણા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ઊંઝાના ગુનામાં અમદાવાદ મધ્યસ્થ જેલમાં સજા ભોગવતો આરોપી વિક્રમજી બાબુજી ઠાકોર 17 દિવસની વચગાળાની રજા પર આવ્યા પછી જેલ પર હાજર ના થઇ ફરાર હોવાની બાતમી મળતાં મહેસાણા પોલીસની પેરોલ ફર્લો સ્કોર્ડના પીએસઆઇ સહિતની ટીમ ઊઝામાં ગત તા 24મીએ આ આરોપીના ઘરે પહોચી હતી.ી બહાર ખાટલામાં બેસેલ વિક્રમજી ઠાકોરને પકડીને મહેસાણા કોવિડ ટેસ્ટ કરાવતાં નેગેટીવ રીપોર્ટ આવ્યો હતો.જેથી તા. 26 શનિવારે શખ્સને અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલી આપવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો