કોર્ડનની સુવિધા:અંડરપાસની કામગીરી હવે મોઢેરા સર્કલથી રાધનપુર સર્કલ તરફ ચાલુ થશે, મેઇન હાઇવે કોર્ડન કરવાનું શરૂ

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણાના મોઢેરા સર્કલની એકબાજુ અંડરપાસનું કામ શરૂ થયા બાદ રવિવારે બીજી બાજુ કામ શરૂ કરવાની તૈયારી કરાઇ હતી. જેમાં સર્કલથી રાજકમલ પેટ્રોલપંપ બાજુના મુખ્ય હાઇવેને કોર્ડન કરવા અને સર્વિસ રોડ પર વાહનોને ડાયવર્ઝન આપવા પતરાની સેફ્ટી વોલ લગાવવાનું શરૂ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...