તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રક્ષણ:સોશિયલ ડિસ્ટન્સ જાળવવા છત્રીનો સહારો

મહેસાણા10 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના સામેની લડાઇ જીતવા અનેક સોસાયટીઓ અને વિસ્તારોમાં પોતપોતાની રીતે સોશિયલ ડિસ્ટન્સ જાળવવા પગલાં લીધા છે. ત્યારે મહેસાણા શહેરની વિસનગર રોડ પરની ગાયત્રી મંદિર પાસેની તિરૂપતી ગ્રીન સોસાયટીએ અનોખો નુસખો અપનાવ્યો છે. જે અંતર્ગત સોસાયટીના રહિશો જ્યારે પણ શાકભાજી કે દૂધની ખરીદી માટે કમ્પાઉન્ડમાં આવે ત્યારે સાથે છત્રી લઇને આવે છે. છત્રીના કારણે બે વ્યક્તિઓ વચ્ચે ત્રણ ફૂટથી વધુનું અંતર આપમેળે જળવાઇ રહે છે. આ સાથે આકરી ગરમીથી રક્ષણ પણ મળે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો