બદલી:મહેસાણાના 14 સહિત ઉત્તર ગુજરાતના 37 મદદનીશ ખેતી નિયામકની બદલી

મહેસાણા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણાના 14, પાટણના 3, બ.કાં.ના 8, સા.કાં.ના 9 અને અરવલ્લીના 3 અધિકારીઓની બદલી કરાઇ

રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે મંગળવારે રાજ્યના 214 મદદનીશ ખેતી નિયામકોની બદલીનો ગંજીપો ચીપ્યો હતો. જેમાં ઉત્તર ગુજરાતના વર્ગ-2 ના 37 અધિકારીઓની બદલી થવા પામી છે. જેમાં મહેસાણાના 14, પાટણના 3, બનાસકાંઠાના 8, સાબરકાંઠાના 9, અરવલ્લીના 3 અધિકારીઓની બદલી કરાઇ છે.

આ 37 અધિકારીઓની બદલી કરાઇ

સ્થળબદલી પામેલાનવા નિમાયા
મહેસાણાનિલેશકુમા૨ એમ.પટેલનૈલેષકુમાર જે.પટેલ
મહેસાણાધવલકુમા૨ કે.જોષીલખમણભાઈ કે.પટેલ
મહેસાણામુકેશકુમા૨ એમ.લીંબાચીયાધવલકુમાર આર.પટેલ
મહેસાણારશ્મિકાબેન એમ.પટેલઅનિશ બી.ભટ્ટ
મહેસાણાચિરાગકુમા૨ બી.જોષીશીતલભાઇ એ.પટેલ
મહેસાણાઅશ્વિનકુમાર આર.ચૌધરીયોગેશકુમાર વી.ચૌધરી
મહેસાણાગુ.નિ.ની ખાલી જગ્યાએભાવિનકુમાર એન.પટેલ
વિજાપુરશ૨દકુમા૨ કે.ચૌધરી---
વિજાપુરજયકુમા૨ બી.પટેલવિપુલકુમાર એમ.પટેલ
વિજાપુરઆબીદઅલી આઇ.સુથારપંકજકુમાર ટી.દસલાણીયા
વિજાપુરહરેશકુમા૨ જે.પંડયાદેવાંગ બી.પટેલ
ખેરાલુજિગ્નેશકુમા૨ કે.પટેલરાકેશકુમાર એમ.પટેલ
ખેરાલુજિગ્નેશકુમાર બી.પટેલપ્રિતેશકુમાર જી.પટેલ
પિલવાઇ૨મેશકુમા૨ યુ.ભગોરાચિરાગ એસ.પટેલ
પાટણલખમણભાઈ કે.પટેલડો.ચેતનકુમાર જી.પટેલ
પાટણહિરેનકુમા૨ બી.પટેલસંજયકુમાર જે.પટેલ
રાધનપુરમ.ખે.ની વિસ્તરણ ખાલી જગ્યાવીણાબેન યુ.દેસાઇ
પાલનપુર૨શ્મીબેન આર.પટેલતેજલબેન એન. શેઠ
પાલનપુરમાધવ આર.ચૌધરીજસ્મીન પી.પટેલ
પાલનપુરલાલજી એ.ઠાકોરજિગ્નેશકુમા૨ કે.પટેલ
ડીસાતેજલબેન એન. શેઠધવલકુમા૨ કે.જોષી
ડીસાઆશાબેન પી.પ્રજાપતિઅયુબભાઇ કે.પઠાણ
ડીસાપ્રિયંકકુમાર એલ.પટેલઆશાબેન પી.પ્રજાપતિ
ડીસાદેવેન્દ્રસિંહ બી.સોલંકીમુકેશભાઇ જી.ઉપલાણા
થરાદમુકેશભાઇ જી.ઉપલાણાકિર્તીકુમાર આર.પટેલ
મોડાસાસુરેશકુમા૨ એ.પટેલપિનાકીનકુમાર કે.પટેલ
મોડાસાવિપુલકુમાર આર.ગરાસીયાતેજસકુમાર વી.પટેલ
મોડાસાપિનાકીનકુમાર કે.પટેલમનોજકુમાર જી.પટેલ
હિંમતનગરઅપેક્ષાબેન જે.ચૌધરીધર્મેન્દ્રસિંહ ડી.સોલંકી
હિંમતનગરહર્ષદકુમા૨ આર.પટેલસુરેશકુમા૨ એ.પટેલ
હિંમતનગરસૂર્યકાન્ત બી.પ્રજાપતિશંભુભાઇ ટી.રાઠોડ
હિંમતનગરવિપુલકુમા૨ બી.પટેલભાવેશકુમાર આર.પટેલ
હિંમતનગરમોહીતકુમા૨ બી.રાવલકેતુલકુમાર બી.પટેલ
ખેડબ્રહ્માહિતેશકુમા૨ વિ.પટેલ૨શ્મીબેન આર.પટેલ
ખેડબ્રહ્માજગદિશકુમાર કે.પટેલમાધવ આર.ચૌધરી
ઇડરહિરેનકુમાર ડી.વણકર---
ઇડરપીયુષકુમા૨ જે.પટેલઅપેક્ષાબેન જે.ચૌધરી
અન્ય સમાચારો પણ છે...