તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા:મોઢેરા સર્કલ ડાયવર્ઝનના રસ્તા પર કેબિનોને લઇ ટ્રાફિકની સમસ્યા

મહેસાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

અંડરપાસના કામને લઇ મોઢેરા સર્કલથી પાલાવાસણા જતા હાઇવેને બંધ કરી વાહનોને સર્વિસ રોડ પર ડાયવર્ઝન અપાયું છે. ત્યારે ડાયવર્ઝન અપાયેલા રસ્તાની બાજુ ફૂડના અનેક કેબિનો છે. કેબિનોની આસપાસ પાર્ક થતાં વાહનો અને અવરજવર કરતાં લોકોના કારણે સવાર-સાંજના પીક અવર્સમાં ટ્રાફિકજામ સાથે અકસ્માતનો ભય પણ સેવાય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો