તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:મહેસાણા જિલ્લામાં કોરોનાના આજે માત્ર 5 કેસ, 8 તાલુકામાં એક પણ કેસ નહીં

મહેસાણા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજે 52 દર્દીઓ કોરોનાને માત આપવામા સફળ રહ્યા

મહેસાણા જિલ્લામાં કોરોના સંક્રમણ માં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે જેને લઇને તંત્રએ રાહતનો શ્વાસ લીધા છે છેલ્લા એક અઠવાડિયાથી મહેસાણા જિલ્લામાં કોરોના પોઝિટિવ નો ગ્રાફ ઘટયો છે તેમજ દર્દીઓના ડિસ્ચાર્જ નો ગ્રાફ વધ્યો છે

આજે બેચરાજી ગામ માં 0 કેસ, જોટાણા 0, કડી સહેર માં 0 અને ખેરાલુ માં 0, મહેસાણા સહેર માં અને ગ્રામ્ય માં 4, સતલાસણા મા 0 ઊંઝા 0 અને , વડનગર 0, વિજાપુર માં 0 અને વિસનગર 1 આમ જિલ્લા માં કુલ 5 પોઝીટીવ કેસ નોંધાયા છે

મહેસાણા જિલ્લા ના શહેરી વિસ્તારોમાં આજે માત્ર 0 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે 5 પોઝિટિવ કેસ નોંધાયા છે આ મહેસાણા જિલ્લાના શહેરી વિસ્તારોમાં કોરોના કેસો માં ઘટાડો નોંધાઈ રહ્યો છે અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ કેસો નહિવત જોવા મળી રહ્યા છે. જિલ્લામાં હવે એક્ટિવ કેસની સંખ્યા 618 રહી છે.

અન્ય સમાચારો પણ છે...