તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જ્યોતિષ શાસ્ત્ર:આજે બુધ વક્રી થઇ મકર રાશિમાં પ્રવેશ કરશે

મહેસાણાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 16 દિવસ બુધ અને શુક્ર ગ્રહ મકર રાશિમાં રહેશે

જ્યોતિષ શાસ્ત્ર મુજબ, ગુરૂવારે બુધ ગ્રહ કુંભ રાશિમાંથી વક્રી થઇ પાછો મકર રાશિમાં પ્રવેશ કરશે. જે આગામી 21 ફેબ્રુઆરી સુધી મકર રાશિમાં જ વક્રીની સ્થિતિમાં રહેશે. જો કે, આ સમયે શુક્ર ગ્રહ પણ મકર રાશિમાં હોઇ 16 દિવસ બુધ અને શુક્ર ગ્રહ મકર રાશિમાં સાથે રહેશે.

જ્યોતિષ શાસ્ત્રમાં બુધ કુમાર ગ્રહ હોવાની સાથે વાણીના સ્વામી માનવામાં આવે છે. જાતકની કુંડળીમાં બુધની સ્થિતિ પ્રમાણે વક્રી બુધ સારા-નરસાં પરિણામો આપે છે. આગામી 16 દિવસ બાદ એટલે કે આગામી 21 મી ફેબ્રુઆરીએ બુધ ગ્રહ માર્ગી થઇ ફરી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. બુધ ગ્રહના રાશિ પરિવર્તનથી 12 રાશિના જાતકો પર આગામી 16 દિવસની અસરો જોઇએ તો, વૃષભ, મિથુન, સિંહ, તુલા અને ધન રાશિના જાતકો માટે આ સમય શુભ રહેશે. તેમજ વૃશ્ચિક અને કુંભ રાશિના જાતકો માટે આ સમય મિશ્ર ફળ આપનારો રહેશે. જ્યારે મેષ, કર્ક, કન્યા, મકર અને મિન રાશિના જતાકો માટે અશુભ ફળ આપનારો નિવડી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો