તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાદાગીરી:વિસનગર ITIમાં જપ્ત વાહનને ખનિજ માફિયાઓ ઉઠાવી ગયા

મહેસાણા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • માપણી કરી ફરીયાદ નોધાવાશે, મદદનિશ ભુસ્તર અધિકારી

વિસનગર આઇ.ટી.આઇમાં રોયલ્ટીભર્યા વગરની માટીનો પુરાણ કામગીરીમાં ઉપયોગ થતો હોવાની ફરીયાદ મળતાં શનિવારે જિલ્લા મદદનિશ ભૂસ્તર અધિકારીની ટીમ સ્થળ પર દોડી જતાં ડમ્પર જપ્ત કરીને મહેસાણા બહુમાળી ભવન લાવતા હતા, દરમ્યાન રસ્તામાં જ ખાનગી ગાડી અને અન્ય ગાડીમાં આવેલા શખ્સોએ ડમ્પરમાંથી ડ્રાઇવરને ઉતારી વાહન હંકારી પલાયન થઇ ગયા હતા.દરમ્યાન માઇન સુપરવાઇઝર સહિતની ટીમને શખ્સોએ ધાકધમકીઓ ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો