તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયેલા ફરાર કટોસણના બે આરોપીઓને એસઓજીએ ઝડપ્યા

મહેસાણા3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપીના કોરોના ટેસ્ટ કરાવી સાંથલ પોલીસને સોંપવામાં આવ્યા

કટોસણ પોલીસ સ્ટેશનમાં અગાઉ ખૂન કરવાની કોશિશના ગુનામાં ફરાર થયેલા બે આરોપીઓને મહેસાણા એસઓજીની ટીમે ઝડપી પડ્યા હતા. તેમજ તેમનો કોવિડ ટેસ્ટ કરાવી તાપસ હાથ ધરી હતી

જોટાણા પાસે આવેલા કટોસણમાં ખૂન કરવાની કોશિશમાં ફરાર થયેલા આરોપીઓ પૈકી બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. જેમાં મહેસાણા એસઓજી ટીમના પી.આઇ એ.એમ.વાળાને ખાનગી રાહે માહિતી મળી હતી કે સાથલ પોલીસ સ્ટેશનમાં ખૂન કરવાની કોશિશમાં ફરાર આરોપીઓ ઝાલા ચંદ્રસિંહ ઉર્ફે ચદો પ્રહલાદસિંહ તેમજ બીજો આરોપી ઝાલા મહીપત સિંહ ઉર્ફે પપ્પુ ગણપતસિંહ જે બંને આરોપી કટોસણના ઉદપુરાના રહેવાસી છે.

જેથી આ આરોપીઓ સાંથલથી કટોસણ બાજુ આવેલા ઈંટોના ભઠ્ઠા પાસે હાજર હોવાની માહિતી મહેસાણા એસઓજીના પી.આઇને મળી હતી. જેથી પોલીસે એસઓજી ટીમે પોલીસના સ્ટાફ સાથે સાંથલથી કટોસણ રોડ બાજુ ઈંટોના ભઠ્ઠા ઉપર પોલીસને જોઈને બંને આરોપી ભાગવાની કોશિશ કરી હતી. જેથી પોલીસે કોર્ડન કરીને આ આરોપીઓને ઝડપી પડ્યા હતા. ત્યારબાદ આરોપીના કોરોના ટેસ્ટ કરાવી સાંથલ પોલીસને સોંપવામાં આવ્યા હતા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો