તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઈમ:કુકરવાડા મંદિરમાંથી ચોરાયેલા આભૂષણો 24 દિવસે પરત મળ્યા

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુકરવાડાના મંદિરમાં થયેલી ચોરીનાઆભૂષણો 24 દિવસ બાદ પરત મળ્યા - Divya Bhaskar
કુકરવાડાના મંદિરમાં થયેલી ચોરીનાઆભૂષણો 24 દિવસ બાદ પરત મળ્યા
  • 5 કિલો ચાંદીના આભૂષણો સાથે માતાજીના ફોટાની ચોરી થઇ હતી

વિજાપુર તાલુકાના કુકરવાડા ગામમાં ગોગા મહારાજ અને ચેહર માતાજીના મંદિરમાંથી 24 દિવસ પહેલાં 5 કિલો ચાંદીના આભૂષણો સાથે માતાજીના ફોટાની ચોરી થઇ હતી. આ મામલે મહેસાણા એલસીબીએ ચોરોને ઝડપી પાડી ચોરાયેલો માલસામાન પરત મેળવ્યો હતો. રીકવર કરેલા માતાજીના ફોટા સહિતનો તમામ સામાન મંદિરને પરત કરતાં ગામલોકોમાં ખુશીની લાગણી પ્રસરી હતી.

અન્ય સમાચારો પણ છે...