તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:ટાંકીયાના વૃદ્ધને રિક્ષામાં બેસાડી શખ્સે સોનાનો દોરો ચોરી લીધો

મહેસાણા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રિક્ષા ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

લાંઘણજ નજીક દીતાસણ પાટિયાથી આગળ જતા રોડ પર વૃદ્ધને રિક્ષામાં બેસાડી ગળામાં પહેરેલ સોનાનો દોરી ચોરી કરી લઇ જતાં વૃદ્ધે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. કડીના ટાંકીયા ગામે વણકરવાસમાં રહેતા 70 વર્ષિય કાળીદાસ કરશનભાઈ પરમાર દીતાસણ પાટિયા નજીક જતા રોડ પર ગલ્લા પાસેથી જી.જે 02 yy 7130 નંબરની રિક્ષામાં બેઠા હતા.ત્યારબાદ ચાલકે વાતોમાં ભોળવી તેમનું ધ્યાન ભટકાવી ધક્કામુકીમાં વૃદ્ધના ગળામાં પહેરેલ સવા તોલાનો સોનાનો દોરો ચોરી કરી લીધો હતો.અને રિક્ષામાં ઉતર્યા બાદ વૃદ્ધને દોરો ચોરાયો હોવાની જાણ થતા લાંઘણજ પોલીસ મથકમાં રિક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો