તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:મોઢેરા ચોકડી અંડરપાસની કામગીરીને લઇ બીજીબાજુનો હાઇવે બંધ કરાયો

મહેસાણા4 મહિનો પહેલા
 • કૉપી લિંક

મહેસાણા શહેરના મોઢેરા સર્કલ પર રવિવારથી અંડરપાસનું કામ આગળ વધ્યું છે. બીજા તબક્કે અંડરપાસની બીજી બાજુનો હાઇવે બંધ કરી સર્વિસ રોડ પર ડાયવર્ઝન અપાયું હતું. કન્સ્ટ્રક્શનનું કામ કરી રહેલા સ્ટાફના જણાવ્યા મુજબ, અંડરપાસની બંને બાજુની દીવાલને મજબૂત બનાવવા કોલમ નાખવાનું કામ શરૂ કરાયું હતું.

જેમાં 60 ફૂટ ઊંડાણ સુધી ખોદકામ કરી તેમાં 30-30 ફૂટના લોખંડના સળિયાનું પાંજરું ઉતારવામાં આવી રહ્યું છે. ત્યાર બાદ તેમાં કોંક્રિટ ભરી દેવામાં આવશે. આખા પ્રોજેક્ટરમાં લગભગ આવી 2 હજાર કોલમ ઉભી કરાશે.આ કામગીરી પ્રક્રિયા લાંબો સમય લેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો