તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સફળતા:વિહારમાંથી ખંડિત મૂર્તિનું મસ્તક મળ્યું

મહેસાણા21 દિવસ પહેલા
 • કૉપી લિંક

પુરાતત્વ વિભાગ દ્વારા ગુરૂવારે વિહારીયા હનુમાનજી મંદિર પાછળની બીજી સાઇટ પર ખોદકામ શરૂ કરાયું હતું. અંદાજે 650 ચોરસ મીટરમાં પથરાયેલા અને 3 મીટર જેટલી ઊંચાઇ ધરાવતાં ટેકરાનું ખોદકામ પૂર્વે વિભાગ દ્વારા ટેકરાની સાફ-સફાઇ કરાઇ હતી. ટેકરા પર ઉગી નિકળેલા ઝાડી-જાખડાને દુર કરતી સમયે પથ્થરની ખંડિત મૂર્તિનું મસ્તક મળ્યું હતું. ખંડિત અવશેષના અભ્યાસ માટે તેને વડનગર લેબ ખાતે મોકલી આપવામાં આવ્યું હતું. બીજી બાજુ પ્રથમ સાઇટ પર અત્યાર સુધીમાં બાંધકામના સ્ટ્રકચર સિવાય કોઇ ખાસ અવશેષો મળ્યા નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો