તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણ:રાત્રીનું તાપમાન દોઢ ડિગ્રી સુધી ઉંચકાતાં ઠંડીનું જોર ઘટ્યું

મહેસાણા5 મહિનો પહેલા
 • કૉપી લિંક

શનિવારે પવનની વારંવાર બદલાતી દિશાના કારણે રાત્રીનું તાપમાનમાં દોઢ ડિગ્રી સુધી ઉંચકાયું હતું. જેને લઈ ઠંડીનું જોર ઘટ્યું હતું.શનિવારે તાપમાનમાં થયેલા વધારાના કારણે મહેસાણાનું 18.4 (+1.4) ડિગ્રી, પાટણનું 18.0 (+1.3), ડીસાનું 17.2(+0.7) ડિગ્રી, ઇડરનું 18.0(+0.8) ડિગ્રી અને મોડાસાનું 18.5(+1.1) ડિગ્રી તાપમાન નોંધાયું હતું. બીજી બાજુ દિવસ દરમિયાન ગરમીનો પારો ઉચકતા મુખ્ય 5 શહેરોનું મહત્તમ તાપમાન 34 થી 35 ડિગ્રીની વચ્ચે રહેતા બપોરના સમયે સામાન્ય ગરમી અનુભવાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો