ભક્તિ:નરનારાયણ મંદિરે ઠાકોરજી ફુલોના હિંડોળે ઝૂલ્યા

મહેસાણા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરના મુખ્ય હાઇવે પર આવેલા નરનારાયણ દેવ તાબાના સ્વામિનારાયણ મંદિરે મંગળવારથી હિંડોળા દર્શન શરૂ થયા છે. પ્રથમ દિવસે ઠાકોરજી ફૂલોના હિંડોળે ઝુલ્યા હતા. હિંડોળાને 6 જાતના 35 કિલો ફૂલથી 3 કલાકની મહેનતથી તૈયાર કરાયો હતો.ચાલુ સાલે કોરોનાને લઇ મંદિરના સંતો અને પુજારી ઠાકોરજીને ઝુલવાશે તેવી વ્યવસ્થા કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...