તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દીપાવલી તહેવાર:મહેસાણા શહેરનાં મંદિરો દીપાવલીના તહેવારને લઈ મનમોહક રોશનીથી ઝળહળ્યાં

મહેસાણા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
પરા વિસ્તાર - Divya Bhaskar
પરા વિસ્તાર

દિપાવલીના તહેવારોમાં મહેસાણા શહેરના પરા વિસ્તારના નવા પરાની 4 ઓળ, જૂના પરાની 4 ઓળ અને ઊંડીફળી સહિતના વિસ્તારો દર વર્ષની જેમ આ વર્ષે પણ ઝગમગતી લાઇટોથી ઝળહળી ઉઠ્યો હતો.

પરા રામજી મંદિર
પરા રામજી મંદિર

છેલ્લા બે દાયકાથી વધુ સમયથી આ વિસ્તારમાં વાઘબારસથી ભાઇ બીજ સુધી રોશની કરવામાં આવે છે. મહેસાણા શહેરના મુખ્ય હાઇવે પર આવેલા ગાયત્રી મંદિરને રંગેબેરંગી રોશનીથી ઝળહળતું કરાયું છે.

ગાયત્રી મંદિર
ગાયત્રી મંદિર

રોશનીથી ઝગમગતું મંદિર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. હાઈવે પરથી પસાર થતા લોકોએ રોશનીનો નજારો નિહાળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો