• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Tantra Ready For Third Wave In The District, 108 Ambulances Of 108 Emergency Services Kept On Standby, Staff Of 88 People Deployed

મહેસાણા કોરોના LIVE:જિલ્લામાં આજે નવા 103 કેસ નોંધાયા,એક્ટિવ કેસનો આંક 561ને પાર

મહેસાણા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આજે 47 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા

મહેસાણા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોના પોઝિટિવનો ગ્રાફ વધી રહ્યો છે. મહેસાણા જિલ્લામાં આજે નવા 103 પોઝિટિવ કેસ નોંધાયા હતા નવા કેસ સામે આવતા જિલ્લામાં એક્ટિવ કેસનો આંકડો 561 ને પાર થયો છે.

જિલ્લામાં આજે 439 સેમ્પલ લેવામાં આવ્યા હતા હાલમાં 3054 પેન્ડિગ પરિણામ છે. આજે સહેરી વિસ્તારમાં 36 કેસ ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં 67 કેસ સામે આવ્યા હતા. શહેરી વિસ્તારોની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના સંક્રમણ વધ્યું છે.

મહેસાણા તાલુકામાં 23 કેસ ગ્રામ્યમાં 16 કેસ,વિસનગર સિટીમાં 6 ગ્રામ્ય 12,ખેરાલુ સિટીમાં 0 અને ગ્રામ્યમાં 1,ઊંઝા સિટીમાં 3 અને ગ્રામ્યમાં 10,વિજાપુર ગ્રામ્યમાં 4,બેચરાજી ગ્રામ્યમાં 11,જોટાણા ગ્રામ્યમાં 6,કડી સિટીમાં 4 અને ગ્રામ્યમાં 7 કેસ મળી સમગ્ર જિલ્લામાં કુલ 103 કેસ નોંધાયા હતા.

અન્ય સમાચારો પણ છે...