તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બદલી:મહેસાણાના 8 પોલીસકર્મીઓની અચાનક આંતરિક બદલી કરાઈ

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • LCBના 3, હેડ ક્વાર્ટરના 3 અને SOG 1 કર્મચારીની બદલી

મહેસાણા પોલીસના 8 કર્મચારીઓની અચાનક આંતરિક બદલીઓ કરાઇ છે. જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા લોકલ ક્રાઈમ બ્રાન્ચના 3, હેડ કવાર્ટરમાં વિવિધ એજન્સીના 3, એસઓજીના 1, મહેસાણા બી ડિવિઝનના 1 અને વિસનગર શહેરના 1 પોલીસ કર્મચારીની બદલી કરાઈ છે. 2 મહિલા પોલીસ કર્મચારીનો પણ સમાવેશ થાય છે.

આ કર્મચારીઓની બદલી કરાઈ
કર્મચારીનું નામક્યાંથીક્યાં
1. નીતાબેન અમૃતભાઈ (એએસઆઈ)વિસનગર શહેરથએમઓબી
2. જયેન્દ્રસિંહ બાબુજી (હેડ કોન્સ્ટેબલ)હેડ ક્વાર્ટરથીવિજાપુર
3. રાજેન્દ્રસિંહ બટુસિંહ (એએસઆઈ)એલસીબીથીહેડ ક્વાર્ટર
4. જીભાઈ જેસંગભાઈ (એએસઆઈ)હેડ ક્વાર્ટર(રીડર)થએલસીબી
5. જવાનસિંહ ભીખાજી (પો. કોન્સ્ટેબલ)એસઓજીથીએલસીબી
6. પારખાનજી સુરાજી (એએસઆઈ)એલસીબીથીએસઓજી
7. આશાબેન નરસંગભાઈ (એએસઆઈ)એલસીબીથીરીડર શાખા
8. અશ્વિનભાઈ વિઠ્ઠલભાઈ (પો.કોન્સ્ટેબલ)બી ડિવિઝનથીએમટી શાખા
અન્ય સમાચારો પણ છે...