સુવિધા:મહેસાણામાં જન્માષ્ટમી તહેવાર પર એસ ટી ડિવિઝન 76 એક્સ્ટ્રા બસો દોડાવશે

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 12 ડેપો પર 76 બસો દોડાવવામા આવશે

મહેસાણા જિલ્લા માં આગામી સમય માં એસ ટી ડિવિઝન દ્વારા જન્માષ્ટમી ના તહેવાર એ લઈને વિવિધ સ્થળોએ ભરતા મેળા ના અનુસંધાને 12 ડેપો માં 76 જેટલી વધારાની બસો દોડવામાં આવનાર છે જેમાં સૌથી વધુ 10 બસ મહેસાણા ડેપો ખાતે ફાળવવામાં આવી છે.

મહેસાણા જિલ્લા માં આગામી સમય માં જન્માષ્ટમી ના તહેવારો માં મહેસાણા ડિવિઝન દ્વારા એક્સ્ટ્રા બસો દોડવામાં આવશે જેમાં તહેવારો માં લોકો સાતમ આઠમ વિવિધ મંદિરો માં ભરતા મેળાઓ માં દર્શનાર્થે જતા ભક્તો ને તકલીફ ન પડે એ માટે મહેસાણા વિભાગીય એસ ટી ડિવિઝન ના 12 ડેપો દ્વારા 76 જેટલી એક્સ્ટ્રા બસો ફાળવવામાં માં આવનાર છે. જોકે કોરોના મહામારી દરમિયાન છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી ને કારણે તહેવારો ની ઉજવણી થઈ ન શકી જોકે હવે કોરોના સંક્રમણ માં ઘટાડો થતા હવે લીમીટેડ સંખ્યામાં છૂટછાટ આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...