તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દબાણ અટકાવાયુ:શેડ ખોલી નાખવાની બાહેધરી આપતાં દબાણ તોડવાની કામગીરી અટકાવાઇ, બીકે રોડ પર માર્જિનની જગ્યામાં શેડ બનાવાયો હતો

મહેસાણા8 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરના બીકે રોડ પર માર્જીનની જગ્યામા શેડ બનાવી કચરીયાનો વેપાર કરતા વેપારીને ત્યા પહોચેલી પાલિકા શેડ તોડવાના બદલે સુચના આપીને પર ફર્યા હતા.અંબિકા સોસાયટીની બહાર બે દુકાનોની બાજુમા માર્જિનની જગ્યામા વેપારીએ પતરાનો શેડ ઉભો કરી દબાણ કર્યુ હતુ.અહી પચાવી પાડેલી જગ્યામા કચરીયાનો ધંધો કરતા વેપારીને ત્યા ગુરૂવારે પહોચેલ મહેસાણા નગરપાલિકાનુ દબાણ વિભાગ શેડ તોડવાની કામગીરી શરૂ કરે તે પહેલા વેપારીએ તમામ સામાન હટાવી શેડ ખોલી નાખવા બાહેધરી આપતા દબાણ તોડવાની કામગીરી અટકાવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...