તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફેરફાર:સાબરમતી-મહેસાણા-પાટણ ડેમુ ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેલ્વે વિભાગ દ્વારા ડેમૂ સ્પેશિયલ ટ્રેનોના આગમન પ્રસ્થાન સમયમાં આંશિક ફેરફાર

પશ્ચિમ રેલ્વે દ્વારા અમદાવાદ મંડળના સાબરમતીથી મહેસાણા અને પાટણ વચ્ચે ચલાવવામાં આવી રહેલ ટ્રેન નંબર 09431 સાબરમતી-મહેસાણા ડેમુ અને ટ્રેન નંબર 09433 સાબરમતી-પાટણ ડેમૂ સ્પેશિયલ ટ્રેનોના આગમન પ્રસ્થાન સમયમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે.

જેમાં ટ્રેન નંબર 09431 સાબરમતી-મહેસાણાડેમુ સ્પેશિયલનો આગમન - પ્રસ્થાન સમય સાબરમતી - 16.30 કલાકે, ચાંદખેડા 16.37 - 16.38 કલાકે, ખોડીયાર 16.43 - 16.44 કલાકે, કલોલ 16.52- 16.54 કલાકે, ઝુલાસણ 17.02 - 17.03 કલાકે, ડાંગરવા 17.10 - 17.11 કલાકે, આંબલીયાસણ 17.19 - 17.20 કલાકે, જગુદન 17.36 - 1737 કલાકે અને મહેસાણા 18.10 કલાકે રહેશે.

જ્યારે ટ્રેન નંબર 09433 સાબરમતી - મહેસાણા ડેમુ સ્પેશિયલનો આગમન પ્રસ્થાન સમય સાબરમતી - 18.20 કલાકે, ચાંદખેડા 18.27 - 18.28 કલાકે, ખોડિયાર 18.32 - 18.33 કલાકે, કલોલ 18.42 - 18.43 કલાકે, ઝુલાસણ 18.52 - 18.54 કલાકે, ડાંગરવા 19.01 - 19.03 કલાકે આંબલીયાસન 19.11 - 19.12 કલાકે, જગુદન 19.20 - 19.21 કલાકે, મહેસાણા 19.55 - 19.57 કલાકે પાટણ 21.00 કલાકે રહેશે.

અન્ય સમાચારો પણ છે...