તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રામાણીકતા:બસમાં રહી ગયેલા મુસાફરના રૂપિયા 90 હજાર પરત આપ્યા

મહેસાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેચરાજી-મહેસાણા બસના ચાલકની પ્રામાણીકતા

બેચરાજી-મહેસાણા બસના ડ્રાઈવર કમ કંડક્ટરે બસમાં રહી ગયેલા મુસાફરના નાણાં પરત કરી પ્રામાણીકતા દાખવી છે. બહુચરાજીથી મહેસાણા બસ નંબર જીજે 18 ઝેડ 1010માં મુસાફરી દરમિયાન કોઈ મુસાફરના રૂપિયા 90 હજાર બસમાં જ રહી ગયા હતા.

રૂપિયા 2000ની દરની નોટો પર બસના ચાલક શોભાસણના પટેલ પ્રકાશભાઈ એસ.ની નજર પડતાં આ રૂપિયા સલામત રીતે તેમની પાસે રાખ્યા હતા અને રૂપિયા ભુલી જનારા મુસાફરની તપાસ કરી હતી. જ્યાં આ રૂપિયાના સાચા હક્કદાર મળી આવતાં આ મોટી રકમ તેમને પરત કરી હતી. ડ્રાઈવરની પ્રામાણિકતાને ડેપોમાં હાજર સૌએ વધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો