તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાયડાનુ વાવેતર:ઉત્તર ગુજરાતમાં 1.89 લાખ હેકટરમાં રાયડાનુ વાવેતર

મહેસાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉત્તર ગુજરાતમાં ચાલુ સાલે 1.89 લાખ હેકટરમાં રાયડાનુ વાવેતર કરાયું છે.જે ગત વર્ષ કરતાં 31407 હેકટર વધુ છે.હાલ ખેતરોમાં ઊભેલા રાયડાના લીલાછમ પાક અને ઉપર પીળા ફૂલ ખીલતાં આંખોને ઠંડક આપી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો