તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:આશ્રય હોટલથી રામનગર ટીબી રોડ નવો RCC બનશે, મહેસાણા પાલિકા દ્વારા રૂ.56 લાખ મંજૂર કરાયા

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરસીસી રોડ 10 દિવસમાં તૈયાર થઇ જશે

મહેસાણા સિટી-2માં આશ્રય હોટલથી રામનગર ટીબી રોડને રૂ.56 લાખના ખર્ચે આરસીસી રોડ બનાવાશે. જેનું રવિવારે ખાતમુહૂર્ત કરાયું હતું અને આગામી 10 દિવસમાં તૈયાર થઇ જતાં વાહનચાલકોને ઉબડખાબડ રસ્તાથી મુક્તિ મળશે. આશ્રય હોટલથી રામનગર ટીબી રોડ ઘણા લાંબા સમયથી તૂટી ગયો હોઇ વાહનચાલકો ઉબડખાબડ રસ્તાથી હેરાન થતા હતા. આ રસ્તાનું નવિનીકરણ કરવા ઉઠેલી માંગ વચ્ચે નગરપાલિકા દ્વારા આ કામ મંજૂર થતાં શનિવારે વિસ્તારના પૂર્વ કોર્પોરેટર કૌશિકભાઇ વ્યાસ અને જનકભાઇ બ્રહ્મભટ્ટના હસ્તે ખાતમુહૂર્ત કરી રોડના નવિનીકરણની કામગીરી શરૂ કરાઇ હતી. આ આરસીસી રોડ 10 દિવસમાં તૈયાર થઇ જશે. ત્યાર બાદ વાહન ચાલકોને ઉબડ ખાબડ રસ્તાથી મુક્તિ મળશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો