રજૂઆત:મહેસાણા નગરપાલિકામાં સફાઇકામદારો ભરતી મુદ્દે ફરી મોરચાની તૈયારી

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા પાલિકામાં રોજમદાર સફાઇ કામદારોની 15-15 દિવસની પાલી પધ્ધતિના બદલે આખો મહિનો કામ પર લેવા સહિતના પડતર પ્રશ્નો હલ કરવા ફરી સફાઇ કામદારો મોરચાની તૈયારીમાં લાગ્યા છે.જેમાં બુધવારે સફાઇ કામદાર મહામંડળ સ્ટેટ કમિટીના સદસ્ય કસ્તુરભાઇ મકવાણા,વિષ્ણુભાઇ ચૌહાણ(પાટણ), પંકજભાઇ સોલંકી(દહેગામ), અશોક વાઘેલા (પાટણ) સહિતના સદસ્યોએ કામદારો સાથે પડતર પ્રશ્નો અંગે ચીફઓફીસર જીગરભાઇ પટેલ સક્ષમ રજૂઆત કરીને પ્રશ્નો હલ કરવા ઉચ્ચકક્ષા સુધી રજૂઆત કરવા નક્કી કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...