રાહત:વાતાવરણમાં પલટાતાં ધૂળની ડમરીઓ ઉડી, અરબી સમુદ્રમાં સર્જાયેલા લો-પ્રેશર સાથે  પ્રિ-મોનસૂન એક્ટીવીટી શરૂ

છાપી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લામાં દિવસ દરમિયાન ભારે ઉકળાટ વચ્ચે 43 ડીગ્રી ગરમીમાં લોકો પરેશાન થઇ ઉઠયા હતા. જ્યારે બુધવારે સમી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવતાની સાથે ધૂળની ડમરીઓ આકાશમાં છવાઇ જતાં વાતાવરણ ધૂધળું બની ગયું હતુ.

અન્ય સમાચારો પણ છે...