તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણ:ઉત્તર ગુજરાતમાં 9 થી 11 ફેબ્રુઆરી દરમિયાન માવઠાની શક્યતા

મહેસાણા25 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • 24 કલાકમાં ઠંડી અઢી ડિગ્રી વધતાં પારો 12થી નીચે આવી ગયો

છેલ્લા 24 કલાકથી ઉત્તર ગુજરાતમાં ઉત્તરના ઠંડા પવન ફૂંકાવાનું શરૂ થતાં શનિવારે પાંચેય શહેરોમાં ઠંડી અડધો ડિગ્રી સુધી વધી 12 ડિગ્રીથી નીચે આવતાં વાતાવરણ ઠંડુગાર રહ્યું હતું. દિવસ દરમિયાન તાપમાન 28.1 થી 29.6 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું. હવામાન વિભાગ મુજબ, આગામી 48 કલાક ઠંડીની સ્થિતિ યથાવત રહેશે. તા.9 ફેબ્રુઆરીથી વાતાવરણમાં પલટો આવવાની પ્રબળ શક્યતા હોઇ વાતાવરણ વાદળછાયું રહેશે. 11 ફેબ્રુઆરી સુધીના સતત 3 દિવસ ઉ.ગુજરાત વાદળછાયું બની રહેશે. આ દરમિયાન છુટાછવાયા વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા પણ છે.

મુખ્ય 5 શહેરોમાં ઠંડીનો પારો

શહેરડિગ્રી
મહેસાણા11.7
પાટણ11.7
ડીસા11.6
ઇડર11.9
મોડાસા11.7
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો