તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:પોલીસે જમીનના વેપારી બની આરોપીને દબોચ્યો

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડનગર પોલીસના 9 વર્ષથી ફરાર આરોપી મુન્દ્રાથી ઝબ્બે

બનાસકાંઠાના શિહોરીના નવાજામપુરનો દિનેશજી ઠાકોર વડનગર વિસ્તારમાં વર્ષ 2012માં ગુનો આચરીને ફરાર થયો હતો. ગાંધીનગર રેન્જ આઈજી અભય ચુડાસમાની સ્કવોડના એએસઆઈ આર.એ. બહેલીમ અને એએસઆઈ ભાનુભાઈ ગોવિંદભાઈને બાતમી આધારે ફેક્ટરી વેપારી બનીને વિશ્વાસમાં લીધા બાદ કાર પાસે લાવી કારમાં બેસાડી ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...