તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:મહેસાણામાં આઠ મહિના બાદ કોરોનાનો માત્ર એક કેસ નોંધાયો

મહેસાણા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઊંઝા-7, કડી-3, વિસનગર-વિજાપુર-મહેસાણા-બહુચરાજીમાં 1-1 મળી જિલ્લામાં 14 કેસ નોંધાયા 29 દર્દીઓ સાજા થયા, 211 દર્દી સારવાર હેઠળ

મહેસાણામાં બુધવારે માત્ર એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. શહેરમાં માર્ચમાં તબીબને કોરોના પોઝિટિવનો પ્રથમ કેસ નોંધાયો હતો અને 9 મહિનાથી પ્રતિ દિન કેસની સંખ્યામાં ચડાવ-ઉતાર આવતો હતો. જિલ્લામાં 14 કેસ નોંધાયા, જેમાં ઊંઝામાં 7, કડી-3, વિસનગર, મહેસાણા, બહુચરાજી અને વિજાપુરમાં 1-1 કેસ છે. 29 દર્દી સાજા થતાં રજા અપાઇ હતી. 480 સેમ્પલ લેવાયા હતા. હજુ 211 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જ્યારે સાબરકાંઠામાં 11, પાટણ-અરવલ્લીમાં 5-5, બનાસકાંઠામાં 4 મળી ઉ.ગુ.માં 39 કેસ નોંધાયા હતા.

કોરોના સંક્રમિત દર્દીઓ
{ મહેસાણા : એરોડ્રામ રોડ (44)(પુ)
{ ઊંઝા : ઊંઝા (51)(પુરૂષ)
નવજીવન સ્કૂલ પાછળ (30)(પુ)
દરજી ચકલો (65)(પુરૂષ)
દાસજ રોડ (18)(પુરુષ)
પાટણ રોડ (42)(પુરુષ)
દીપગંગા પાસે (33)(મહિલા)
શાંતીનગર (25)(મહિલા)
{ કડી : સંતરામ બંગ્લોઝ (46)(પુ)
ડાંગરવા (36)(પુરૂષ)
ડાંગરવા (58)(મહિલા)
{ વિસનગર : કાંસા (37)(પુરૂષ)
{ વિજાપુર : જંત્રાલ (40)(પુરૂષ)
{ બહુચરાજી : દેદરડા (32)(પુરુષ)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો