તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિનેશન:મંગળવારે 803 કર્મીએ રસી મૂકાવી

મહેસાણાએક મહિનો પહેલા
 • કૉપી લિંક

જિલ્લામાં મંગળવારે 700ના લક્ષાંક સામે 803 ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સએ રસી મૂકાવતાં 115 ટકા કામગીરી થઇ હતી. રસી લેનારામાં પોલીસ, હોમગાર્ડ અને SRPના 770 જવાનો, પાલિકાના 32 અને પંચાયતના 1 કર્મીનો સમાવેશ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો