કોરોના મહામારી:મહેસાણાના કોરોના દર્દીનું ખોટું નામ કોઇ સુધારી આપતું નથી

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા કોવિડ હોસ્પિટલમાં સિદ્ધપુરથી કનૈયાલાલ ઠાકરને કોરોના શંકાસ્પદ દર્દી તરીકે દાખલ કરાયા હતા અને અહીં તેમનો ટેસ્ટ કરાવતાં પોઝિટિવ આવ્યો હતો. રિપોર્ટમાં ભૂલથી અટક ઠાકરને બદલે ઠાકોર લખાઇ હતી. ભૂલ સુધારવા નર્સથી માંડી તબીબ સુધી રજૂઆત કરવા છતાં હવે ભૂલ ન સુધરે તેવો જવાબ મળે છે. રજૂઆત કરવા છતાં કોઇ અહીં દર્દી તરીકે ઠાકરને બદલે ઠાકોર જ અટક ચાલે છે. આમાં સુધારો જરૂરી છે, પરંતુ કોઇ સાંભળતું જ નથી.

અન્ય સમાચારો પણ છે...