તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રતિબંધ:કલેકટર કચેરી કેમ્પસમાં મુલાકાતીઓ કે અરજદારોના વાહનો માટે નો એન્ટ્રી

મહેસાણા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માત્ર સ્ટાફ માટે જ વાહનોને પ્રવેશ મળશે

મહેસાણા શહેર માં આવેલ કલેકટર કચેરી કમ્પાઉન્ડ માં આવતા મુલાકાતીઓ અરજદારોના વાહનોની પ્રવેશ પર પાબંદી લગાવી દેવામાં આવી છે જેમાં માત્ર કચેરીના સ્ટાફના જ વાહનો માટે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. કેમ્પસમાં મુલાકાતીઓ અને અરજદારોના વાહનોની ટ્રાફિક વધતા નિર્ણય લેવામાં આવ્યો છે.

હવે કલેકટર કચેરી આવતા સરજદારો પોતાના વાહનો રાજમહેલ શકુંલમાં મુકશે તો ગીચતા પણ વધશે, દિવસ દરમિયાન કલેકટર કચેરી ખાતે મોટી સંખ્યામાં અરજદારો વિવિધ કામ અર્થે આવતા હોય છે. આ અરજદારો મહેસાણા શહેર સહિત જિલ્લાભરમાંથી પોતાના વાહનો કલેકટર કચેરીમાં પાર્કિંગ કરવામાં આવતા ભારે ટ્રાફિક થતો હતો અને કેમ્પસમાં જગ્યાના રહેતા કલેકટર દ્વારા અરજદારો તેમજ મુલાકાતીઓના વાહનોને કચેરી કેમ્પસમાં પ્રવેશ પર રોક લગાવી દેવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...