ઊજવણી:મોટીદાઊ પ્રા.શાળામાં હિન્દી દિનની ઊજવણી, શિક્ષકોએ વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન કહાની રજૂ કરી

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

14 સપ્ટેમ્બર હિન્દી દિવસની ઊજવણી અંતર્ગત મોટીદાઉ પ્રા.શાળામાં હિન્દી કહાની કથન સ્પર્ધા યોજાઇ હતી. વિદ્યાર્થીઓએ કહાની અને કાવ્યો રજૂ કર્યા હતાં. શિક્ષકોએ વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન કહાની રજૂ કરી હતી.પ્રથમ ક્રમે દવે દિયા, બીજા ક્રમે સેનમા સુહાગ,ત્રીજા ક્રમે ગોસ્વામી જૈમિન વિજેતા બન્યા હતા.સ્પર્ધાનું આયોજન શિક્ષિકા વૈશાલીબેન પંચાલે કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...