તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:સાસુએ દાગીના પડાવી લઇ મહિલાને ઘરેથી તગેડી, મહિલાએ કોર્ટમાં ભરણપોષણની માંગણી કરી

મહેસાણા23 દિવસ પહેલા
 • કૉપી લિંક

ઊંઝાની મહિલાએ તેની સાસુને કારણે ઘર છોડ્યાનું પ્રકાશમાં આવ્યું છે. સોનાના દાગીના અને જૂનું ઘર સાસુએ પડાવી લેતાં મહિલા ઘર છોડીને મહેસાણા આવ્યા બાદ આ સંબંધે મહિલા આયોગમાં લેખિત કરી કોર્ટમાં ભરણપોષણની માંગણી કરી છે.

મહેસાણા શહેરમાં દ્વારકાપુરી ફ્લેટમાં મિત્રના ઘરે રહેતી મહિલાએ કરેલા આક્ષેપ મુજબ, વર્ષ 2002માં લગ્ન બાદ તેઓ બોકરવાડા ગામે સંયુક્ત પરિવારમાં રહેતાં હતાં. લગ્ન સમયે કરિયાવરમાં સોના-ચાંદીના દાગીના અને ભેટ સોગાદો પોતાની પાસે રાખનારાં સાસુ અને દિયર 4 દીકરીઓને જન્મ આપવા બાબતે મ્હેણાં ટોણાં મારતાં હતા. મહિલાના આક્ષેપ મુજબ, સ્ત્રીધન પડાવી 4 દીકરીઓ સાથે સાસુએ ઘરમાંથી કાઢી મૂકતાં તે ઊંઝા પતિ સાથે રહેવા ગઇ હતી અને અહીં બચતમાંથી ખરીદેલા મકાનનો પતિએ ફોસલાવી તેમણે સ્ટેમ્પ કરાવી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો