તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદેશ:પ્રિસાઇડીગ મદદનીસમાં નવા 40 થી વધુ ઓર્ડર કરાયા

મહેસાણા20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કેટલાક ડબલ ,નિવૃત,અપંગ કર્મીના બદલે નવા ઓર્ડર

મહેસાણા પાલિકા ચૂંટણીમાં 157 મતદાન મથકો છે.જેમાં પ્રિસાઇડીગ અને પોલીગ કર્મીઓમાં કેટલાક વિકલાંગ, કેટલાક નિવૃત્ત થયા હોય તેમના નામના ઓર્ડરો મોકલી દેવાયા હતા.તો મિલ્ક ઓડિટ વિભાગમાંથી કર્મચારીઓની બે યાદી આવતા એક નામના બે ઓર્ડર જેવી સ્થિતિમાં દુબાર નામ શોર્ટઆઉટ કરતાં મદદનીશ પૂરતા થયા નહોતા તેમજ પ્રિસાઇડીગમાં 10 ટકા રિઝર્વ માટે નવા ઓર્ડરની જરૂરીયાત ઉભી થઇ હતી.

તાલીમ દરમ્યાન કર્મીઓની ઓછી હાજરીમાં સ્પષ્ટીકરણ થયા પછી પાલિકા ચૂંટણી તંત્રએ હવે રિઝર્વ સાથે પ્રિસાઇડીગ અને મદદનીશનમાં 175-175 કર્મીઓ કરવા માટે ખૂટતા અંદાજે 40 થી વધુ કર્મચારીઓ વિવિધ વિભાગમાંથી લેવા પ્રાન્ત કચેરી હોલમાં ઓર્ડર તૈયાર કરી રવાના કરવાની તજવીજ કરાઇ હતી.જેમાં અેલઆઇસી, બેકો તેમજ શાળાઓના શિક્ષક વગેરે કર્મચારીઓની યાદી ચકાસણીને પ્રિસાઇડીગ ,મદદનીશ નિયુક્તિ શરૂ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો