તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રાફિક સમસ્યા:મોઢેરા સર્કલે વાહન પાર્કિંગ વ્યવસ્થાના અભાવે ટ્રાફિક સમસ્યા

મહેસાણા4 મહિનો પહેલા
 • કૉપી લિંક

મહેસાણા મોઢેરા સર્કલ નજીક સરદાર પટેલ અંડરપાસનું કામ શરૂ થતાં અહીંથી પસાર થતાં વાહનોને સર્વિસ રોડ પર ડાયવર્ઝન અપાયું છે. પરંતુ વર્ષોથી અહીં મુસાફરો ભરવા ઊભા રહેતા ખાનગી શટલિયા વાહનો માટે પાર્કિંગની બીજી કોઇ વ્યવસ્થા કરાઇ નથી કે ટ્રાફિક સંચાલન માટે પોલીસ વ્યવસ્થા નથી. પરિણામે, સર્કલ પાસે તેમજ સિમંધર દેરાસરને અડીને રિક્ષાઓ તેમજ વાન પાર્કિંગ કરાઇ રહ્યાં છે.

બીજીબાજુ, સર્વિસ રોડ પર આપેલા વન-વે ડાયવર્ઝન પર રોંગ સાઇડથી એકલ દોકલ વાહનોની અવર-જવર ચાલુ રહેતી હોવાના કારણે અવારનવાર ટ્રાફિક સર્જાય છે. જેને લઇ સર્વિસ રોડ પરથી પસાર થવું સામાન્ય વાહન ચાલક માટે હાલાકીભર્યું બન્યું છે. એટલું જ નહીં ડાયવર્ઝનની બિલકુલ નજીકથી શટલીયા વાહનો મુસાફરો ભરવા ઉભા રહે છે. જેને લઇ સર્વિસ રોડ પરથી પસાર થવું સામાન્ય વાહન ચાલક માટે હાલાકી ભર્યું બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો