તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વિદેશી દારૂના ગુનામાં બે વર્ષથી ફરાર આરોપીને મહેસાણા SOG પોલીસે ઝડપી પાડ્યો

મહેસાણાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આરોપી વડનગર પોલીસ સ્ટેશનના વિદેશી દારૂના ગુનામાં છેલ્લા બે વર્ષથી ફરાર હતો

મહેસાણા એસઓજી પોલીસ સ્ટાફના માણસો ગઈ કાલે વડનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન વડનગર પોલીસ સ્ટેશનના વિદેશી દારૂના ગુનામાં છેલ્લા બે વર્ષથી ફરાર આરોપી દિપક રબારી ઉર્ફે ડુંગરને ઝડપી પાડ્યો હતો.

આરોપી દિપક લખાભાઈ રબારી વિજયનગરના ખેડાસન ગામના ગોપાલક મંડળીનો રહેવાસી છે. જે વિદેશી દારૂના ગુનામાં છેલ્લા બે વર્ષથી ફરાર હતો. મહેસાણા એસ.ઓ.જી પોલીસને ખાનગી માહિતી મળી હતી કે, આ આરોપી આસમાની કલરનો શર્ટ તેમજ કથ્થઈ કલરનું પેન્ટ પહેરી વિજય નગર ચોકડી ઉપર ઉભો છે. જેથી પોલીસે બાતમીના આધારે તેને પકડી વડનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી સોંપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો